વીગન ડાયટની શરીર પર શું થાય છે અસર વીગન ડાયટના અનેક ફાયદા છે વીગન ડાયટથી બધા જ પોષક તત્વો મળે છે વીગન ડાયટ વેઇટ લોસમાં કારગર છે તેનાથી બ્લડસુગર નિયંત્રિત રહેશે વીગન ડાયટથી હાર્ટ હેલ્ધી રહેશે વીગન ડાયટ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે વીગન ડાયટથી હાર્ટ અટેકનું જોખમ ઘટે છે. વીગન ડાયટથી કેન્સરનું જોખમ પણ ઘટે છે. વીગન ડાયટમાં ડેરી પ્રોડક્ટ નથી ખવાતી સલાડ, શાક, ફળો, દાળનો સમાવેશ થાય છે આ ડાયટ પર રિસર્ચનું તારણ છે બી12 અને વિટામિન ડીની થઇ શકે છે કમી