મલાઈકા અરોરા બોલિવૂડની સૌથી ફીટ અભિનેત્રીમાની એક છે 50 વર્ષ ઉંમરે પણ મલાઈકા ફિટનેસમાં યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે મલાઈકા ફીટ રહેવા માટે જીમમાં પરસેવો પાડે છે આ ઉપરાંત તે સવારે એક ડ્રિન્ક પણ પીવે છે મલાઈકા સવારે મેથી, જીરું અને અજમાના દાણાનું પાણી પીવે છે આ પીણું શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે આ ત્રણેય વસ્તુને રાત્રે પલાળી સવારે પીવે છે મલાઈકા વજન ઘટાડવા માટે આ એક ઉત્તમ પીણું છે. આ ડ્રિન્ક મેટાબોલિઝમને પણ દુરસ્ત કરે છે અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ આધારિત છે