તરબૂચને થપથપાવતા જો અવાજ ગુંજતો હોય, તો તે પાકેલું અને મીઠું હશે.

Published by: gujarati.abplive.com

જો થપથપાવતા કડક અવાજ આવે, તો સમજવું કે તરબૂચ અંદરથી કાચું છે.

Published by: gujarati.abplive.com

એક જ કદના બે તરબૂચમાંથી વધુ વજનદાર તરબૂચમાં મીઠાશ વધુ હશે.

Published by: gujarati.abplive.com

વજનદાર તરબૂચમાં પાણી અને પોષક તત્વોનું પ્રમાણ પણ વધારે હોય છે.

Published by: gujarati.abplive.com

તરબૂચનો નીચેનો ભાગ જેટલો પીળો હશે, તેટલું તે અંદરથી ગળ્યું નીકળશે.

Published by: gujarati.abplive.com

જો તરબૂચનો નીચેનો ભાગ સફેદ હોય, તો તે સ્વાદમાં ફિક્કું હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

તરબૂચની દાંડી જો સૂકાઈ ગયેલી હોય, તો તે સંપૂર્ણ પાકેલું ગણાય છે.

Published by: gujarati.abplive.com

જો તરબૂચની દાંડી લીલી દેખાય, તો તે ફળ હજુ કાચું હોવાની શક્યતા છે.

Published by: gujarati.abplive.com

તરબૂચ હૃદય, ત્વચા અને પાચન તંત્ર માટે અત્યંત ફાયદાકારક ફળ છે.

Published by: gujarati.abplive.com

ઉનાળામાં શરીરને ઠંડક આપવા અને હાઈડ્રેટ રાખવા ગળ્યું તરબૂચ બેસ્ટ છે.

Published by: gujarati.abplive.com