શરીરને હેલ્દી રાખવા માટે પૂરતી ઊંઘ જરુરી છે



જો પૂરતી ઊંઘ લેવામાં ન આવે તો શરીરમાં અનેક સમસ્યા સર્જાય છે



થાક અને નબળાઈ લાગે છે



વજન વધવા કે ઘટવાની સમસ્યા સર્જાય છે



બ્લડપ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા



હૃદય રોગનું જોખમ



પાચન સંબંધી સમસ્યાઓ



એકાગ્રતા અને યાદશક્તિનો અભાવ



માથાનો દુખાવો અને આધાશીશી



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે