ખરેખર તો પાણીની બોટલ પર લખેલી આ ડેટ પાણી માટે નથી.

Published by: gujarati.abplive.com

આ તારીખ મુખ્યત્વે પ્લાસ્ટિક બોટલની ગુણવત્તા માટે છે.

Published by: gujarati.abplive.com

શુદ્ધ અને સીલ કરેલું પાણી લાંબા સમય સુધી બગડતું નથી.

Published by: gujarati.abplive.com

બોટલ બનાવવામાં PET નામના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.

Published by: gujarati.abplive.com

લાંબો સમય તડકામાં રહેવાથી પ્લાસ્ટિક પાણીમાં ભળે છે.

Published by: gujarati.abplive.com

પ્લાસ્ટિક ભળવાના કારણે પાણીનો સ્વાદ અને ગંધ બદલાય.

Published by: gujarati.abplive.com

બોટલ એકવાર ખોલ્યા પછી તેમાં બેક્ટેરિયા વધી શકે છે.

Published by: gujarati.abplive.com

મુસાફરી દરમિયાન પાણીની બોટલ હંમેશા ઠંડી જગ્યાએ રાખવી.

Published by: gujarati.abplive.com

સિંગલ-યુઝ પ્લાસ્ટિક બોટલનો ફરીથી ઉપયોગ ટાળવો જોઈએ.

Published by: gujarati.abplive.com

પાણીમાં જો અસામાન્ય સ્વાદ આવે તો તેનો ઉપયોગ ન કરવો.

Published by: gujarati.abplive.com