આજકાલ લોકો પેટની ચરબીથી પરેશાન રહે છે પેટની ચરબી ઘટાડવા લોકો અનેક પ્રયાસો કરે છે તમે દરરોજ પપૈયાનું સેવન કરી વજન ઘટાડી શકો છો વજન ઘટાડવા માટે પપૈયા એકદમ બેસ્ટ છે પપૈયામાં વિટામિન્સ અને ફાઈબર હોય છે પપૈયાનું સેવન વજન ઘટાડવામાં મદદરુપ છે તેમાં ફાઈબર હોય છે એટલે લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે તેમાં વિટામિન સી અને ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જો તમે દરરોજ પપૈયાનું સેવન કરશો તો પેટની ચરબી દૂર થઈ જશે પપૈયાને આજે જ તમારા ડાયેટમાં સામેલ કરો