ડ્રેગન ફ્રુટ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ખાવામાં ખૂબ જ મીઠા હોય છે. ડ્રેગન ફ્રૂટ ખૂબ જ ફાયદાકારક છે, તેને પરફેક્ટ નાસ્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફળમાં એન્ટિઓક્સિડન્ટ્સ, ફાયટોન્યુટ્રિઅન્ટ્સ, વિટામિન્સ હોય છે આ ફળ ભલે ગમે તેટલું ફાયદાકારક હોય, પરંતુ તે ઘણા લોકો માટે નુકસાનકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ડ્રેગન ફ્રુટ હાનિકારક છે આ ફળને કારણે સુગર લેવલ અસંતુલિત થઈ શકે છે. આ ફળના વધુ પડતા સેવનથી ફેફસાનું કેન્સર થઈ શકે છે. આ ફળ જીભમાં સોજો અને ખંજવાળનું કારણ બની શકે છે. વધુ પડતા ડ્રેગન ફ્રુટ ખાવાથી પણ ઉલ્ટી થઈ શકે છે.