લીલા વટાણાનું સેવનથી ઘણા ફાયદા થાય છે

Published by: gujarati.abplive.com

યુરિક એસિડની સમસ્યામાં લીલા વટાણાનું સેવન ટાળવું જોઈએ

હાડકાંના સાંધામાં સોજા હોય ત્યારે વટાણા ખાવાનું ટાળવું જોઈએ

લીલા વટાણાનું વધારે સેવનથી શરીરની ચરબી વધે છે

લીલા વટાણા વધારે ખાવાથી વજન વધે છે

લીલા વટાણામાં પ્રોટીનની માત્રા વધુ હોય છે

જેના કારણે કિડનીની સ્ટોનની સમસ્યા વઘે છે

લીલા વટાણામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે

તેનાથી પેટમાં ગેસ ફૂલવાની સમસ્યા થાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી