દાડમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

તે શરીરને સ્વસ્થ રાખે છે

તેનાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે

દાડમ ત્વચા માટે ફાયદાકારક છે

દાડમથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

દાડમમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે

તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટે છે

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા દાડમ મદદ કરે છે

દાડમ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી