પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



પાલકમાં ઘણા પોષકતત્વો હોય છે



તેના સેવનથી શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે



આજે અમે તમને જણાવશું કે કોણે પાલકનું સેવન ન કરવું જોઈએ



જે લોકોને એલર્જી હોય છે તેમણે પાલકનું સેવન ન કરવું જોઈએ



જે લોકોને કિડનીમાં પથરીની બીમારી હોય તેમણે પાલક ન ખાવી



લોહી પાતળુ કરવાની દવા લેતા હોય તેમણે પાલકનું સેવન ન કરવું



જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે પાલક ન ખાવી જોઈએ



અન્ય કોઈ મુશ્કેલી હોય તો ડૉક્ટરની સલાહ બાદ જ સેવન કરો



સામાન્ય વ્યક્તિ પાલકનું સેવન કરી શકે છે