ટ્રાન્સ ફેટ શરીર માટે સૌથી હાનિકારક ચરબીમાંથી એક છે, જે જે ઘણા તળેલા અને પેકેજ ફૂડમાં હોય છે

કેટલાક લોકોના મનમાં સવાલ આવે છે આ ટ્રાન્સ ફેટ કેટલો ખતરનાક હોય છે

વધુ ટ્રાન્સ ફેટ હાર્ટ ડિસીઝનું જોખમ વધારે છે.

ટ્રાન્સ ફેટ ખરાબ કોલેસ્ટ્રોલ વધારી અને સારું કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે

લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી હેલ્થ પર ખરાબ અસર કરે છે

તેથી પેકેટબંધ નાસ્તા, પેસ્ટ્રી, ચિપ્સ, ફ્રોઝન ફૂડ અને વારંવાર તેલમાં તળેલા ખોરાક ન ખાવો

ઘરનું તાજું ભોજન, સૂકા મેવા, ફળો અને સારા તેલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયી છે.

આ ઉપરાંત નિયમિત કસરત પણ કરો

જો તમને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો ટ્રાન્સ ફેટથી બચો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે