સવારમાં ફળોનો રસ પીવાથી નુકસાન થાય છે

Published by: gujarati.abplive.com

ખાલી પેટે ફળોનો રસ પીવાથી આરોગ્ય પર હાનિકારક અસર પડી શકે છે

રસમાં રહેલા એસિડ દાંતને નબળા બનાવે છે

જેના કારણે દાંતની સમસ્યાઓ વધે છે

ફળોના રસમાં વધારે શુગર હોય છે

જેના કારણે થાક, ભૂખ અને ઉર્જામાં ઘટાડો થાય છે

નિષ્ણાતો મુજબ, ફળોનો રસ પીવાનો યોગ્ય સમય ભોજન સાથે કે ભોજન પછીનો હોય છે

સંતુલિત ફાઈબર અને વિટામિન્સ માટે આખા ફળ ખાવા જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી