ભારતીય ભોજનમાં સદીઓથી ઘીને અમૃત સમાન ગણાય છે.

Published by: gujarati.abplive.com

1 ચમચી ઘીમાં આશરે 14 ગ્રામ જેટલું હેલ્ધી ફેટ હોય છે.

Published by: gujarati.abplive.com

ઘીમાં વિટામિન A, E અને K જેવા જરૂરી તત્વો હોય છે.

Published by: gujarati.abplive.com

ઘીને ક્યારેય વારંવાર કે વધુ તાપમાને ગરમ ન કરવું.

Published by: gujarati.abplive.com

ઘી વધુ ગરમ કરવાથી તે હવામાં ઓક્સિડાઈઝ્ડ થાય છે.

Published by: gujarati.abplive.com

ઓક્સિડાઈઝ્ડ ઘીથી શરીરમાં ફ્રી રેડિકલ્સ બને છે.

Published by: gujarati.abplive.com

તેનાથી હાર્ટ એટેક, કિડની અને કેન્સરનું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

દિવસ દરમિયાન માત્ર 1થી 2 ચમચી ઘી ખાવું પૂરતું છે.

Published by: gujarati.abplive.com

ગરમ દાળ કે રોટલી પર ઉપરથી ઘી ઉમેરવું સૌથી બેસ્ટ છે.

Published by: gujarati.abplive.com

વધુ ઘી ખાવાથી શરીરમાં ફેટ અને કેલરી વધી જાય છે.

Published by: gujarati.abplive.com