શિયાળામાં હાર્ટને સ્વસ્થ રાખવાની 7 રીતો આ રીતે રાખો શિયાળામાં હાર્ટની હેલ્થનું ધ્યાન 1. સવારે 6 થી 7 વચ્ચે ચાલવા ના જાવ સવારે 9 વાગ્યા પછી જ બહાર ફરવા જાઓ 2. આહારમાં મીઠું ઓછું ખાઓ 3. શક્ય તેટલો સમય તડકામાં વિતાવો 4. દરરોજ થોડી કસરત કરો 5. તળેલા, શેકેલા અને મીઠો ખોરાક ખાવાનું ટાળો 6. શિયાળામાં શરીર ઢંકાયેલા કપડા પહેરો 7. રેગ્યૂલર બ્લડ પ્રેશર તપાસવુ જરૂરી છે all photos@social media