ચણા ફાઈબરથી ભરપૂર સુપરફૂડ છે ચણામાં ઘણા પોષકતત્વો હોય છે ચણાનું સેવન કરવાથી શરીરમાં અલગ ઊર્જા જોવા મળે છે ચણા ખાતા સમયે ખંજવાળ અથવાએલર્જી હોય તો ન ખાવા પેટમાં દુખાવો અને ગેસ હોય તો ચણા ન ખાવા પથરીની સમસ્યા હોય તો ચણા ન ખાવા જોઈએ ચણામાં ભરપૂર પોષકતત્વો હોય છે સામાન્ય વ્યક્તિ ગમે તે સમયે ચણાનું સેવન કરી શકે છે પલાળેલા ચણા પણ શરીરને ઘણા ફાયદા આપે છે ચણા ખાવાથી તમે એકદમ ફીટ રહેશો