દર વર્ષે લગભગ 17.9 મિલિયન લોકો હૃદય સંબંધિત રોગોથી મૃત્યુ પામે છે કેટલાક લક્ષણોથી તમે જાણી શકશો કે તમારુ હ્યદય સ્વસ્થ છે કે નહીં તમારું BP નિયમિતપણે ચેક કરાવતા રહો છાતીમાં દુખાવો થાય તો તપાસ કરાવો એનર્જી- હૃદય સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય તેઓ થાક અનુભવવા લાગે છે સામાન્ય કોલેસ્ટ્રોલનું સ્તર સ્વસ્થ હૃદયની બીજી નિશાની છે શ્વાસની પ્રક્રિયા જો તમારા ધબકારા નિયમિત છે, તો તે સ્વસ્થ હૃદયની નિશાની છે હાથ, પગ, અંગૂઠા,પગની ઘૂંટીઓમાં સોજો એ હૃદય રોગની નિશાની હોઈ શકે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે