ચામડીનું કેન્સર એ ચામડીના કોષોમાં થાય છે. આમાં અસામાન્ય કોષ ઝડપથી વધી જાય છે

Published by: gujarati.abplive.com

તેથી લક્ષણોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે

ચામડીના કેન્સરના મુખ્ય પ્રકારો BCC, SCC અને મેલાનોમા છે

જેમાં મેલાનોમા સૌથી જોખમી માનવામાં આવે છે. કારણ કે તે શરીરમાં ઝડપથી ફેલાઈ શકે છે

સૂર્યની અલ્ટ્રા વાયોલેટ કિરણોના સંપર્કમાં રહેવું

સનસ્ક્રીન ન લગાવવું અથવા સતત તડકામાં રહેવાથી આ રોગ થાય છે

ચહેરો, ગળું, હાથ પગ જેવા ભાગો પર ચામડીના કેન્સરના નિશાન વધુ દેખાય છે

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારા લોકો માટે આ રોગ જોખમી માનવામાં આવે છે

તડકામાં બહાર જતી વખતે સનસ્ક્રીન લગાવવું

યોગ્ય કપડાં પહેરવા

સૂર્યપ્રકાશથી દૂર રહેવાથી આ રોગથી બચાવ થાય

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.