ચહેરા પર ગુલાબજળ લગાવવાના આ છે નુકસાન લોકો રોઝ વોટર સ્કિન પર લગાવે છે જો કે કેટલાક લોકોને આ વોટર સૂટ નથી કરતું રોઝ વોટરથી આ નુકસાન પણ થઇ શકે છે જો સેન્સેટિવ સ્કિન છે તો રેડનેસ આવી જાય છે કેટલીક સ્કિન પર જલન પણ થઇ શકે છે શુદ્ધ રોઝ વોટર ન હોય તો એલર્જી થઇ શકે છે રોઝ વોટરના કારણે સ્કિન ડ્રાઇ થઇ જાય છે રોઝ વોટરના કારણે સ્કિન ડ્રાઇ થઇ જાય છે બેકિંગ સોડા સિરકા મિક્સ કરીને ન લગાવો આ મિશ્રણથી સ્કિન પર થાય છે વિપરિત અસર