ડાયાબિટીસના દર્દીઓમાં શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી



જોકે ડાયાબિટીસના લક્ષણો રાત્રે સરળતાથી દેખાય છે



લોકો સામાન્ય રીતે તેને એકદમ સામાન્ય માને છે



જો કે આ લક્ષણો ગભીર સ્વરુપ ધારણ કરી શકે છે



પગમાં ઝણઝણાટ અનુભવવી



રાત્રે વધુ પડતો પરસેવો થવો



બેચેની અનુભવવીઃ



શુષ્ક મોંની સમસ્યા



વધુ પડતો પેશાબ આવવો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે