વિટામિન B12 એ આપણા શરીર માટે આવશ્યક પોષક તત્વ છે



તે લાલ રક્તકણોની રચના અને નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.



વિટામીન B12 ની ઉણપથી શારીરિક અને માનસિક લક્ષણો દેખાવા લાગે છે



ખૂબ જ થાક અને નબળાઈ લાગે છે



આ સ્થિતિને એનિમિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.



તેની ઉણપથી જ્ઞાનતંતુઓને નુકસાન થઈ શકે છે



જેનાથી હાથ-પગમાં કળતર, સુન્નતા અને ચાલવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે



હૃદયની સમસ્યાઓ થઈ શકે છે



મોઢામાં ચાંદા, જીભમાં સોજો આવે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે