આ 10 ફૂડથી સુકલકડી કાયા બનશે હૃષ્ટપુષ્ટ

Published by: abpasmita.in

10 ફૂડ, જે શરીરને બનાવે હૃષ્ટપુષ્ટ

Published by: abpasmita.in

દૂધ – દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે,

Published by: abpasmita.in

દૂધ, જે શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

Published by: abpasmita.in

ઈંડા ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનનો સારો સ્ત્રોત છે.

Published by: abpasmita.in

પનીર – પનીર પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર છે

Published by: abpasmita.in

પનીર વજન વધારવા માટે મદદરૂપ થઈ શકે છે.

Published by: abpasmita.in

કેળા અને દૂધનું સેવન પણ વજન વધારે છે

Published by: abpasmita.in

કેળામાં કાર્બોહાઇડ્રેટ અને કુદરતી કેલરી હોય છે.

Published by: abpasmita.in

બદામમાં હેલ્ધી ફેટ, પ્રોટીન, કેલરીની માત્રા સારી

Published by: abpasmita.in

બદામનું સેવન પણ વજનમાં વધારો કરે છે.

Published by: abpasmita.in

શિંગદાણામાં પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે,

Published by: abpasmita.in

ખજૂરનું સેવન પણ વજન વઘારે છે.

Published by: abpasmita.in