બદામમાં પ્રોટીન, ફાઇબર અને વિટામિન-E ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે રોજના 5 થી 8 બદામ ખાવા પૂરતા છે.

Published by: gujarati.abplive.com

વર્કઆઉટ કરતા લોકો રોજના 8 થી 10 બદામ ખાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

બદામ રાતભર પાણીમાં પલાળીને સવારે ખાવા ખૂબ શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

પલાળેલા બદામ પચવામાં સરળ અને પોષણ આપનારા હોય છે.

Published by: gujarati.abplive.com

બદામ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.

Published by: gujarati.abplive.com

વધુ બદામ ખાવાથી કેલરી વધી જતાં વજન વધી શકે છે.

Published by: gujarati.abplive.com

બદામમાં રહેલું મેગ્નેશિયમ શરીરને ઉર્જા આપે છે.

Published by: gujarati.abplive.com

બદામ સાથે મસાલો કે મીઠું ઉમેરવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

નટ્સની એલર્જી હોય તો ડોક્ટરની સલાહ બાદ જ ખાવા.

Published by: gujarati.abplive.com