વેઇટ લોસમાં કારગર છે આ 5 ડ્રિન્ક અનેક પ્રકારની હર્બલ ટી હોય છે જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે કેમોમાઇલ ટીમાં ગૂડ બેક્ટેરિયા છે જે પાચનને દુરસ્ત રાખે છે રોઝ ટી કબજિયાતને દૂર કરશે લેમનગ્રાસ ટી મેટાબોલિઝમ બૂસ્ટ કરશે પેપરમિંટ ટીથી આપ રિફ્રેશ ફીલ કરશો ફુદીનો ગેસ એસિડિટીને દૂર કરશે આદુ ચા પેટ સાંધાનો દુખાવો દૂર કરશે વરિયાળીની ચા પાચનતંત્રને સુધારશે