સખત તાપમાં રહેવાથી લૂ લાગી જાય છે



જેને હિટ સ્ટ્રોક પણ કહેવાય છે



હિટ સ્ટ્રોકમાં ખૂબ તાવ આવે છે



માથામાં સખત દુખાવો થાય છે







શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે



ખૂબ જ પરસેવો થાય છે



દર્દી બેભાન પણ થઇ જાય છે



શરીરમાં પાણીની કમી થઇ જાય છે



જો સારવારમાં વિલંબ થાય તો જીવલેણ સાબિત થાય છે