વિટામિન B12 શરીર માટે ખૂબ જ જરુરી છે



વિટામિન B12ની ઉણપ હોય તો શરીરમાં ગંભીર મુશ્કેલીઓ થાય છે



તેની ઉણપથી શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે



B12 ની ઉણપને કારણે લાલ રક્તકણોની સંખ્યા ઘટવા લાગે છે



આ કારણે વ્યક્તિ ખૂબ જ થાક અને નબળાઈ અનુભવે છે



વિટામીન B12 ની ઉણપથી જ્ઞાનતંતુઓને નુકસાન થઈ શકે



આ સિવાય યાદશક્તિમાં ઘટાડો થઈ શકે છે



વિટામિન B12 ની ઉણપ નિસ્તેજ ત્વચાનું કારણ બની શકે



B12 ની ઉણપ ભૂખ અને વજનમાં ઘટાડોનું કારણ બની શકે છે



નબળાઈ અને ખેંચાણ પણ વિટામિન B12 ની ઉણપના લક્ષણો