વિટામીન B12 આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે તેની ઉણપથી શરીરમાં ઘણા ફેરફારો અને સમસ્યાઓ થઈ શકે આ વિટામિનની ઉણપથી ખૂબ જ થાક અને નબળાઈ અનુભવે છે હાથ-પગમાં કળતર, સુન્નતા અને ચાલવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે નખમાં સફેદ ડાઘ અથવા નાજુકતા દેખાઈ શકે B12 ની ઉણપ ભૂખ અને વજનમાં ઘટાડોનું કારણ બની શકે સમય રહેતા વિટામિન B 12ની સારવાર જરુરી છે સ્નાયુઓની નબળાઈ અને ખેંચાણ પણ વિટામિન B12 ની ઉણપના લક્ષણો હૃદય રોગનું જોખમ વધારી શકે છે મોઢામાં ચાંદા, જીભમાં સોજો અને પેઢામાંથી લોહી આવવું