શિયાળામાં આ 5 વસ્તુઓ ખાવાથી શરીર રહે છે મજબૂત



શિયાળામાં કયા-કયા ડ્રાયફ્રૂટ ખાવા જોઇએ ?



શિયાળામાં શરીરને ગરમ રાખવા કેટલોક ખોરાક જરૂરી છે



અહીં બતાવેલા 5 ડ્રાયફ્રૂટ શરીર માટે જરૂરી છે



બદામ - પ્રૉટીન, ફેટ્સ અને વિટામીનથી ભરપૂર છે



અખરોટ - ઓમેગા-3 ફેટી એસિડ હોય છે



કાજુ - મેગ્નેશિયમ અને ઝિંકથી ભરપૂર હોય છે



પિસ્તા - પ્રૉટીન અને ફાઇબર સારી માત્રામાં છે



ખજૂર - ઉર્જા મળે છે અને શરીર અંદરથી ગરમ રહે છે



અંજીર - એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે



all photos@social media