આ ફળો વાયરસના સંક્રમણથી બચાવશે



ફ્લૂ-વાયરસથી બચવા માટે આ ફળોનું કરો સેવન



બેરીમાં એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે.



એક્સીડેટિવ તણાવ સામે લડે છે



પપૈયા વિટામિન A,C,E, ભરપૂર છે.



ખાટા ફળો વિટામિન સી થી ભરપૂર છે.



જે વ્હાઇટ અને બ્લડ સેલ્સને બૂસ્ટ કરે છે.



કીવીનું સેવન ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે



કેરી કૈરોટીનોયડનો એક શાનદાર સ્ત્રોત છે.



કેરીમાં એન્ટી ઇંમ્ફ્લામેટરી ગુણ હોય છે.



જામફળ વિટામિન સી થી ભરપૂર છે.



તરબૂચમાં ગ્લૂટાથિયોન હોય છે



જે એન્ટી ઓક્સિડન્ટ્સથી પણ ભરપૂર છે.



તરબૂચ સંક્રમિત બીમારીથી પણ રક્ષણ કરે છે.