અનાનસનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે

અનાનસ ખાવું દરેક લોકો પસંદ કરે છે

પરંતુ કેટલાક લોકો માટે અનાનસનું સેવન સારુ નથી

પેટની કોઈ સમસ્યા હોય તો અનાનસનું સેવન ડૉક્ટરની સલાહ બાદ જ કરો

અનાનસ ખાવાથી પેટમાં બળતરા, એસિડિટી અને અપચો વધી શકે છે

ડાયાબિટીસના દર્દીઓએ અનાનસનું સેવન ન કરવું જોઈએ

પાચનની સમસ્યા હોય તેમણે અનાનસનું સેવન વધારે ન કરવું

ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની સલાહ વગર અનાનસ ન ખાવું

અનાનસ ખાવાથી હોઠ, જીભમાં સોજો આવે તો તેનું સેવન ન કરો

અનાનસ યુરિક એસિડ વધારી શકે છે