શિયાળાની ઋતુમાં આવતા તાજા મૂળા ખાવાનું આપણને બધાને ગમે છે



તેમાં વિટામિન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે



જે શરીરને અનેક સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ થાય છે



પરંતુ કેટલાક લોકો માટે મૂળાનું સેવન નુકસાનકારક



તેના વધુ પડતા સેવનથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે



બ્લડ સુગરના દર્દી છો તો તમારે મૂળાનું સેવન ટાળવું જોઈએ



મૂળાના વધુ પડતા સેવનથી શરીરમાં આયર્નની માત્રા વધી શકે છે



ઠંડા વાતાવરણમાં વધુ પડતા મૂળાનું સેવન કરવાથી ડિહાઈડ્રેશન થઈ શકે



થાઈરોઈડના દર્દી છો તો ભૂલથી પણ મૂળાનું સેવન ન કરો



સામાન્ય લોકો મૂળાનું સેવન કરી શકે છે