અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ અખરોટમાં ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે અખરોટના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે પરંતુ કેટલાક લોકોએ અખરોટ ન ખાવું જોઈએ જેમનું વજન વધારે છે તેણે અખરોટના સેવનથી બચવું જોઈએ તેમાં ફાઈબર વધુ હોય છે એટલે ગેસ અપચો હોય તો ન ખાવું જોઈએ જો કિડનીની સમસ્યા હોય તો અખરોટનું સેવન ન કરો પેટમાં દુખાવાથી સમસ્યા હોય તો અખરોટ ન ખાઓ અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે