એસિડિટી થવી એ એક સામાન્ય સમસ્યા છે અનિયમિત આહાર શૈલીના કારણે દર ત્રીજો વ્યક્તિ પેટની બીમારીથી પરેશાન છે પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે દહીં રામબાણ સાબિત થઈ શકે છે. એસિડિટીથી રાહત મેળવવા માટે તમે અજમો અને સંચળ નાખેલું પાણી પી શકો છો ખોરાકમાં દુધીનો સમાવેશ કરો એસીડીટી થવા પર ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે નારીયેલ નું પાણી પીવાથી એસીડીટીથી છુટકારો મળે છે. એસીડીટી થાય તો લવિંગ ચૂસવા જોઈએ. કેળાનું સેવન કરો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે