આપણ શરીર માટે કેલ્શિયમ ખુબ જરુરી છે



તે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.



તેની ઉણપથી મહિલાઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે



સ્નાયુ સંકોચન અને ખેંચાણ થઈ શકે છે



ડિપ્રેશન જેવી સમસ્યા થાય છે



હાડકાના ફ્રેક્ચરનું જોખમ વધી શકે છે



નખ નબળા પડે છે



ખરાબ સપનામાં વધારો થાય છે



હુમલો આવી શકે છે આવી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે