જો તમારા શરીરમાં સોડિયમની માત્રા વધે તો તમારા શરીરમાં સંકેતો દેખાવા લાગે છે

Published by: gujarati.abplive.com

આ સંકેતોને અવગણશો નહીં અને સમયસર યોગ્ય પગલાં લો

વધુ પડતું સોડિયમ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને કિડનીની સમસ્યા થઈ શકે છે

વારંવાર તરસ લાગવી એ શરીરમાં સોડિયમનું પ્રમાણ વધવાનું સંકેત હોઈ શકે છે

વધુ પડતું સોડિયમથી પગ, હાથ અને ચહેરા પર સોજો આવે છે

સોડિયમની વધુ માત્રાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે

સોડિયમની માત્રા વધારે હોય તો પેશાબનો રંગ ઘાટો રહે છે

સોડિયમના વધુ પડતા સેવનથી માથાનો દુખાવો થઈ શકે છે

વધારે સોડિયમછી રક્તવાહિનીઓ વિસ્તરે છે

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.