કિડની બીમાર હોવાના છે આ લક્ષણો પગમાં સોજા ચઢી જવા બીમાર કિડનીની સંકેત આંખની નીચે પણ સોજો તેના સંકેત છે આંખની નીચે પણ સોજો તેના સંકેત છે વારંવાર પેશાબ જવું પડે છે તો કિડની ગડબડ હોઇ શકે છે. આપને વારંવાર સ્કિનમાં ખંજવાળ આવે છે નબળાઇ મહેસૂસ થાય છે બરાબર ઊંઘ ન આવવી ખરાબ કિડનીના સંકેત હોઇ શકે કિડનીને સ્વસ્થ રાખવા માટે પુરતુ પાણી પીવું જરૂરી કિડનીની હેલ્થ માટે હેલ્ધી ફૂડ સ્ટાઇલ પણ જરૂરી છે,