સતત બેસીને કામ કરશો તો આ 5 બીમારીના ભોગ બનશો



8-9 કલાક ઓફિસમાં બેસી રહેવાથી બીમારીઓ થાય છે



ઘર કે ઓફિસમાં સતત બેસીને કામ કરવાનું જોખમકારક બને છે



ગરદનનો દુ:ખાવો - સતત બેસવાથી ગરદનની બીમારી થાય છે



રોગપ્રતિકારક તંત્ર - જમવાનું પચતુ નથી, સતત અપચો રહે છે



કમરનો દુ:ખાવો - કમર જકડાઇ જાય છે. દુઃખાવો સતત વધે છે



વજન વધવું - સતત બેસવાથી શરીરનું વજન વધ્યા કરે છે



કલાકો બેસીને કામ કરવાથી શરીરમાં અન્ય બીમારીઓ પણ થાય છે



all photos@social media