દાંતની કોઇ પણ સમસ્યાને દૂર રાખે છે આ એક ટિપ્સ



ઓઇલ પુલિંગ એક બેસ્ટ હોમ રેમેડી છે



ઓઇલ પુલિંગથી દાંત જીવનભર રહે છે હેલ્ધી



ઓલિવ નારિયેળ તેલનો કરી શકો છો ઉપયોગ



દર મહિને ટૂથ બ્રશ ચેન્જ કરી નાખવું જોઇએ



રાત્રે જમ્યા બાદ અચૂક બ્રશ કરવું જોઇએ



સવારે અને રાત્રે બ્રશની આદત પાડો



આહાર શૈલી પર પણ દાંતના હેલ્થનો છે આધાર



વધુ સ્વીટ કાર્બોહાઇડ્રેઇટ ધરાવતા ફૂડ દાંતને બગાડે છે



દાંતના હેલ્થ માટે કંઇક પણ ખાધા પીધા બાદ કોગળા કરો



આ આદતો આપના દાંતને જીવનભર રાખશે સ્વસ્થ