શિયાળમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને અઢળક ફાયદા આપે છે ખજૂર ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા મળે છે પરંતુ ખજૂર ખાવાનો યોગ્ય સમય તમને ખબર હોવી જોઈએ યોગ્ય સમયે ખજૂરના સેવનથી ડબલ ફાયદા થાય છે ખજૂરને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી પુષ્કળ લાભ મળે છે ખજૂર ખાવાથી આખો દિવસ સ્ફુર્તિ મળશે ખજૂરનું સેવન કરવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે આ સમયે ખજૂર ખાવાથી તમને ડબલ લાભ મળશે રાત્રે પણ તમે ઘી સાથે ખજૂરનું સેવન કરી શકો છો