બેડ કોલેસ્ટ્રોલની સમસ્યામાં ઔષધ સમાન આ ચીજ



બંધ ધમનીને ખોલી છે આ ઔષઘી



તજ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે.



તજમાં એન્ટી ઇંફ્લામેટરી ગુણ છે.



જે ધમનીમાં જમા પ્લાન્ટને ઓછું કરે છે.



તજ વાહિકાને ખોલીને રક્તસંચાર દુરસ્ત કરે છે



તજનું નિયમિત સેવન બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરશે



તજ ઇન્સુલિન સંવેદનશીલતામાં સુધાર કરે છે.



તજ મગજમાં ટાઉ નામના પ્રોટીનનું નિર્માણ રોકે છે



જે પ્રોટીન અલ્ઝાઇમર રોગોના કારકમાંથી એક છે.