મોઢાનું સ્વાસ્થ્ય એ શરીરના એકંદર સ્વાસ્થ્યનો અરીસો છે.

Published by: gujarati.abplive.com

દર 3 થી 4 મહિને ટૂથબ્રશ બદલવું અત્યંત જરૂરી છે.

Published by: gujarati.abplive.com

જો બ્રશના રેસા (બ્રિસલ્સ) ઘસાઈ ગયા હોય તો તેને તરત બદલો.

Published by: gujarati.abplive.com

શરદી કે ફ્લૂ થયા પછી પણ જૂનું બ્રશ વાપરવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

જૂનું બ્રશ બેક્ટેરિયાનું ઘર બની જાય છે અને પેઢામાં ચેપ વધારે છે.

Published by: gujarati.abplive.com

પેઢાના બેક્ટેરિયા લોહીમાં ભળીને હૃદય સુધી પહોંચી શકે છે.

Published by: gujarati.abplive.com

તેનાથી હૃદયની નસોમાં સોજો આવે છે અને હાર્ટ એટેકનું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

ખરાબ ઓરલ હેલ્થ ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

મોઢાનો ચેપ શરીરમાં સુગર લેવલ કંટ્રોલ કરવામાં મુશ્કેલી ઊભી કરે છે.

Published by: gujarati.abplive.com

ટૂથબ્રશ 'ગેટકીપર' છે, તેથી દિવસમાં બે વાર 2 મિનિટ બ્રશ કરો.

Published by: gujarati.abplive.com