ડિહાઈડ્રેશનથી બચવા પાણી પીવું ખૂબ જ જરૂરી



યોગ્ય માત્રામાં પાણી પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે



દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ



હીટ સ્ટ્રોકને કારણે શરીર નિર્જીવ થઈ જાય છે



હીટસ્ટ્રોકથી બચવા માટે લીંબુ પાણી બેસ્ટ છે



લીંબુ પાણી પીવાથી શરીરમાં ઉર્જા રહે છે



કાકડી ફુદીનાનું પીણું શરીર માટે ખૂબ જ જરૂરી છે



ગરમીથી બચવા માટે લીંબુ પાણીનું સેવન કરો



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)