કેળાના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે



પાકા કેળાની જેમ કાચા કેળા પણ સ્વાસ્થ્ય માટે સારા



દરરોજ તેના સેવનથી ઘણા ફાયદા થાય છે



કાચા કેળામાં વિટામિન B6 અને વિટામિન C હોય છે



કાચા કેળા સ્કીન અને વાળ માટે સારા



કાચા કેળા તમારા બ્લડ પ્રેશરને મેનેજ કરે છે



કાચા કેળા પાચનક્રિયાને સરળ બનાવે છે



કાચા કેળાનું સેવન તમને ઘણા સ્વાસ્થ્ય લાભ આપશે



કાચા કેળાનું સેવન કિડીની માટે પણ સારુ



પાકા કેળાની જેમ જ તમે કાચા કેળાનું પણ સેવન કરી શકો છો