નારિયેળ તેલ પોષકતત્વોથી ભરપૂર હોય છે



તેના સેવનથી શરરીમાં ઘણા ફાયદાઓ થાય છે



સ્કીન અને વાળ માટે પણ નારીયેળ તેલ ખૂબ જ સારું



તેનાથી શરીરમાં ઈમ્યૂનિટી મજબૂત થાય છે



નારિયેળ તેલ સ્કીનને હેલ્ધી બનાવે છે



રોજ એક ચમચી નારિયેળ તેલના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે



નારિયેળ તેલમાં ફેટી એસિડ હોય છે



નારિયેળ તેલ સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે



પાચનતંત્રને મજબૂત બનાવે છે