દરેક શાકભાજીમાં લાલ મરચાનો ઉપયોગ થાય છે



વધુ માત્રામાં લાલ મરચુ ખાવાથી નુકસાન થાય છે



લાલ મરચા વધુ ખાવાથી પેટમાં ગેસ અપચો અને પેટમાં દુખાવો થાય છે



વધુ પ્રમાણમાં લાલ મરચુ ખાવાથી શરીરની અંદર બળતરા થાય છે



વધુ સેવન કરવાથી પેટમાં અલ્સરનો ખતરો વધી જાય છે



તેના સેવનથી વજનમાં પણ વધારો થાય છે



વધુ લાલ મરચા ખાવાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે



વધુ પ્રમાણમાં સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે



લાલ મરચાનું યોગ્ય માત્રામાં જ સેવન કરવું જોઈએ