થાઇરોઇડના લક્ષણો શું છે? વધુ ગુસ્સો આવવો કારણ વગર ચિડાઈ જવું નિદ્રાધીનતા અથવા અનિંદ્રા મૂંઝવણ અનુભવવી અતિશય વાળ ખરવા કબજિયાતની સમસ્યા ત્વચા અતિ ડ્રાય થઇ જવી સાંધા અને સ્નાયુઓમાં દુખાવો યાદશક્તિ ઓછી થવી