રોજ એક કપ ગ્રીન ટી પીવાથી શરીરને સ્વસ્થ રાખી શકો છો

30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીવામાં આવે તો શરીરમાં શું થાય છે

ગ્રીન ટી વજન ઘટાડવામાં મદદ કરે છે

નિયમિતપણે 1 થી 2 કપ ગ્રીન ટી પીવાથી વજન કંટોલમાં રહે છે

ગ્રીન ટીમાં હાજર એન્ટીઑકિસડન્ટ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે

તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

ગ્રીન ટી એટેક અથવા સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે

ગ્રીન ટી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે

નિયમિત સેવન શરીરને શરદી અને ચેપ જેવી મોસમી બીમારીઓથી દૂર રાખે છે