શિયાળામાં કેમ ખાવો જોઇએ ખજૂર



ખજૂરની તાસીર ખૂબ જ ગરમ છે



તેથી તે શરીરને અંદરથી ગરમ રાખે છે



ખજૂરના સેવનથી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે



શરદી ઉધરસની સમસ્યામાં પણ કારગર છે



જો હિમોગ્લોબિનની ઉણપ હોય તો ખજૂરનું સેવન કરો



ખજૂર હાઇબીપીને પણ કંટ્રોલ કરે છે



ખજૂરમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ કમ હોય છે



જે ડાયાબિટિસના દર્દી માટે ફાયદાકારક છે



ખજૂર પોષકતત્વોનો ભંડાર છે



ખજૂરમાં પોટેશિયમ,ફોસ્ફરસ, મેગ્નેશિયમ છે



ખજૂરમાં કોપર કેલ્શિયમની સારી માત્રા છે



ખજૂરનું સેવન હાડકડાને મજબૂત કરે છે



ખજૂર પ્રોટીન ફાઇબરનો ખજાનો છે



મેટાબોલિઝમને ખજૂર બૂસ્ટ કરે છે



કબજિયાતની સમસ્યામાં કારગર છે ખજૂર