મેથીદાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

આયુર્વેદિક ગ્રંથોમાં પણ મેથીને ઔષધીય વનસ્પતિ તરીકે વર્ણવવામાં આવે છે

મેથીદાણાનું પાણી પિત્ત અને કફમાં રાહત આપે છે

આ પાણી ચયાપચય સુધારવામાં મદદ કરે છે

પાચન માટે મેથીદાણાનું પાણી સૌથી બેસ્ટ

સવારે ખાલી પેટે તેનું પાણી પીવાથી શરીર ડબલ લાભ મળે છે

આયુર્વેદ તેને ખાલી પેટે પીવાની ભલામણ કરે છે

તે પાચનને મજબૂત બનાવે છે

ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે

મેથીદાણાનું પાણી આંતરડાને સાફ કરે છે