બ્લેક કોફીમાં દેશી ઘી મિક્સ કરીને પીવાથી શું થાય?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્લેક કોફી અને ઘીથી તેમને હેલ્ધી ફેટ્સ મળે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કોફીનું કેફીન શરીરને એનર્જી આપે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દેશી ઘી સાથે કોફી પીવાથી પેટ ભરેલું રહે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સવારે વર્કઆઉટ પહેલાં પી શકાય આ ડ્રિન્ક

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘીમાં રહેલા ફેટ્સ શરીરને ઊર્જાનો સ્ત્રોત પૂરો પાડે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ પીણું ભૂખને થોડા સમય માટે નિયંત્રિત કરે શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કોફીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને....

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

..ઓક્સિડેટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જોકે, ઘીમાં કેલરી અને સેચ્યુરેટેડ ફેટ વધુ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ