તો સાવધાન શરીર પર વિપરિત અસર પાલકનું સેવન ગુણકારી છે અતિરેક કરવાથી નુકસાન થાય છે પાલકમાં ઓક્સાલેટ એસિડ ઘણો હોય છે. વધુ પાલક ખાવાથી તેનો ક્ષાર બને છે જેના કારણે કિડનીમાં પથરી થાય છે રોજ ભીંડા ખાવાથી પાચન બગડે છે ગેસ ક્રેમ્પ, પેટનું ફૂલવું અને ઝાડા થાય છે કોબીજનું સેવન પણ નુકસાનકારક છે વધુ કોબી ખાવાથી ગેસ્ટ્રિક થાય છે